શ્રી વિશ્વકર્મણ્યે નમઃ
શ્રી વિશ્વકર્મા મેવાડા બાવન કેળવણી મંડળ સ્થાપના: ઈ.સ. ૧૯૭૨ | રજીસ્ટર નં.: એ ૩૭૪૬
About
શ્રી વિશ્વકર્મા મેવાડા બાવન કેળવણી મંડળની પ્રવૃતિઓ
- વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબૂક વિતરણ.
- વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ તથા સ્કોલરશીપ યોજના.
- નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ.
- શ્રી વિશ્વકર્મા જયંતીનો ઉજવણી કાર્યક્રમ.
- સંસ્થાના સ્થાપના દિનની ઉજવણી.
- બાવન સમાજની નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય યોજના.
- સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત સમારંભ યોજના. (30 પ્રસંગો યોજ્યા)
- 11 ઉજાણીના કાર્યક્રમો વિવિધ રમણીય સ્થળે યોજ્યા.
- યુવક-યુવતી પરિચય મેળાવડો (શ્રી વિશ્વકર્મા વંશજ સુથાર સમાજ મણિનગર અમદાવાદના સહયોગથી)
01. વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબૂક વિતરણ.
about us
The Christians of All Ages Discover Their Mission
calendar
Event Schedule
May 2023
June 2023
July 2023
May 2023
June 2023
July 2023
અમારા મૂલ્યો
સમાજની સેવા, સંસ્કાર અને એકતા અમારા કાર્યનું આધારસ્તંભ છે.
અમે સમાજના દરેક સભ્યના કલ્યાણને પ્રાથમિકતા આપી નિષ્ઠાપૂર્વક સેવા આપીએ છીએ.
યુવાનો અને બાળકોએ ઉજ્જવળ ભવિષ્ય ઘડાય તે માટે શિક્ષણ અને જ્ઞાનના વિકાસને પ્રોત્સાહન આપીએ છીએ.
સમાજને જોડીને રાખતી એકતા અમારી શક્તિ છે. સહકારથી દરેક કાર્ય વધુ અસરકારક બને છે.
દરેક કાર્યક્રમ, યોજના અને નિર્ણયમાં નિષ્ઠા, વિશ્વાસ અને પારદર્શિતા જાળવીને કાર્ય કરીએ છીએ.
વૈદિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરીને આગામી પેઢીને શુદ્ધ સંસ્કાર સાથે આગળ વધારવાનો પ્રયાસ કરીએ છીએ.
બાવન સમાજના જરૂરીયાતવાળાં તથા સહાયયોગ્ય વર્ગોને મદદ, પ્રોત્સાહન અને માર્ગદર્શન દ્વારા સશક્ત બનાવવા અમારી સંસ્થા પ્રતિબદ્ધ છે.
સભ્યો
808080+
પ્રવૃત્તિઓ
8080
from our blog
